તારી આંખો માં મારું મુખડું રમે ..
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે ..
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ ..
પણ નારે ગાંડી ..
હાર્યો જુગારી તો બમણું રમે…💖
“પ્રેમ” ના મુકામ છે તારા હાથમા,
ક્યારેક “તુફાન” તો ક્યારેક “વિશ્રમ” છે એ તારા હાથ મા.
હાથ જોઇ “રાધા” ને કહ્યું હતુ 1 જયોતિશે,
ભલે તુ “ગોરી” છે પણ એક “શ્યામ” છે તારા હાથ મા.
Happy Promise Day🤞
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે…💖
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો…
પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.
Happy Valentine Day💝