શાયરી

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
💞💞💞💞💞


મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે….
🌹🌹🌹


જેના દિલ પર વાગે છે એ આંખો થી નથી રોતા જે પોતાના નથી થયા
એ કોઇના નથી થાતા સમય કાયમ એજ સિખવાડે છે સપના ટુટી જાય છે પણ પુરા નથી થાતા..
😓😓😓








એ માને છે અમે બદલાઈ ગયા ,
અમને લાગે છે એ બદલાઈ ગયા ,
હકીકત તો બસ એ જ છે કે,,,,,,,,,
અમે નાદાન સમજી ના શક્યા…..
ને,,,,,,
એ અમને સમજાવી ના શક્યા…..
💖💖💖💖


અજીબ વાત છે દોસ્તો-
કોઈ કોઈના દુખમાં થાય છે દુખી,
તો કોઈ કોઈના દુઃખમાં મનાવે છે ખુશી,
તરસ્યાને પાણી મળતું નથી કદી,
ને ખારાશવાળી થવા સાગરમાં ભળે છે નદી
💖💖💖💖


અંતર થી યાદ કરીને એક વાર
મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું
કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું
કરશો..??
💖💖💖








પ્રેમ આપવો એ ફરજ છે..
પ્રેમ પામવો એ કળા છે..
તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે..
પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે..
💝💝💝


ભૂલવા તમને ક્યાં આસાન છે,
જે ભૂલે તમને એ તો નાદાન છે,
આપ તો વસો છો દિલ માં અમારા,
તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે.!!!
💞💞💞💞💞


જીભના ટેરવે આવીને અટવાય છે શબ્દો,
તમારા વગર જુઓ કેવા કરમાય છે શબ્દો,
હું વાત કહેવા આવું છું, તમને,
હું શરમાઉ છું તો જુઓ શરમાય છે શબ્દો.
💝💝💝








જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?😴😴


બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છુ એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે.💓💓


આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે,
જેને દિવસના અજવાળા માં પણ,
મારી યાદ નથી આવતી..😌😌