શાયરી

હમણાં મદ્યા ને હૈયા સુધી ગયા,,,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયા,
શું તમારા વડની ખુશ્બુ …
શું તમારો રંગ,
અને વાતો કરી શરીરની,
વાહ વાહ તમે તો આત્મા સુધી ગયા ….
Happy Valentines Day💞💞


હા કહેસો તો સ્વિકાર કરિસ,
ના કહેસો તો મહેનત કરિસ,
પણ જ્યારે તમારા લાયક બનિસ,
ત્યારે ફરી ઓફર કરિસ,
પણ પ્રેમ તો તમને જ કરિસ ….
Very Very Happy Valentines Day…💖💖


તું નથી તો આ જગત ઉદાસ લાગે છે,
પુનમની રાતોય મુજને અમાસ લાગે છે;
અણુ અણુ મા જગત નિહાડુ છું તને,
નયન ની કિકી મા પણ તારો વાસ લાગે છે ..😍💗








વાત રાખી દિલમા,
વાત કહી ના શક્યો,
યાદ કર્યા તમને શ્વાસ લઇ ના શક્યો,,
પુછયું કોઇએ મને કે તમે ભુત જોયુ છે.?
જાણવા છતાંંય તમારુ નામ લેય ના શક્યો.
“Happy Valentine Day”🌹🌹


કરતા કોશિશ,
ભૂલવાની બધી કોશિશ નકામી જશે.
જયારે હું છોડી દઈશ આ, દુનીયા ત્યારે તમારા હિરદૈ માં રુદનવાણી
ને આવીશ.
હેપ્પી વેલેન્ટાઇન ડે❤️


નઝરથી નઝર મળવામાં એક સેકન્ડ લાગે છે .. !!
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે .. !!
એક કલાકમાં કોઈના થી પ્રેમ થઇ જાય છે .. !!
તો પછી એને ભૂલવામાં આખી જીંદગી કેમ
વીતી જાય છે?..
💞💞💞💞








તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે

ફરક માત્ર એટલોજ છે કે
તલવાર ઉઠીને વાર કરે છે
જયારે નઝર ઝુકી ને વાર કરે છે