શુભેચ્છાઓ

“શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!! 🙂
મિલનના સપના તો ઘણા છે,
પણ તારી યાદોના સહારે રોળવી લઉં છું,
દૂર રહેલા ચંદ્ર માં તારો ચહેરો જોઈ,
લાગણીઓનો કળશ ઢોળી દઉં છું.!!”


“એમના વિચારો મનમાં એવા પાંગર્યા છે,
વ્હાલના વહાણો જાણે આંગણે લાંગર્યા છે.
સપને ખાબકી મનગમતી યાદ ની ઝાકળ,
ઝાટકી છે જયારે એ વધુને વધુ સાંભર્યા છે..!!
શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!! 🙂”


“રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં,
એને શાન થી સ્વીકાર જો,
કેમ કે જિંદગી
સમય ની રાહ નથી જોતી…
શુભ રાત્રિ…શુભ સ્વપન્ન…!! 🙂”








“સંજોગો સામે લડતા સીખો.;
આંસુ પીને હસતા સીખો.,
દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.
દુનિયા તો એક દરિયો છે
આ દરિયા માં તરતા સીખો…!!
શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ! 🙂”


ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે ”
“હ્રદય” કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!
પણ “હ્રદય” માં શું ચાલે છે,
એના માટે તો “સાચા દોસ્તો” જ જોઇએ.

*શુભ સવાર*


માન હોય ત્યાં પગ મુકજો સાહેબ અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય
*શુભ પ્રભાત*








જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય,બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે.
શુભ સવાર !


આપણુ કોઇ જ કામ ન હોવા
છતાં સંપર્ક રાખવાનું મન થાય
તેને જ “સબંધ” કહેવાય.

શુભ સવાર 🙂


આજ નો માનવી… બધીજ ચીજ ની, કિંમત જાણે છે… પણ મુલ્ય નહીં!!! ???? . . . પ્રણામ








સારા મિત્રો ને યાદ કરવાથી
આખો દિવસ સારો જાય છે
તો મે વિચાર્યુ કે લાવો
તમને જ યાદ કરી લવ…
Good Morning
Have A Nice Day🎀*☕☕☕🍲🍲🍲