શુભેચ્છાઓ

🦋🍁🦋🍁🦋🍁🦋🍁🦋
ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.
🦋🍁🦋🍁🦋🍁🦋🍁🦋
🌹શુભ સવાર🌹


“એક દિવસ માણસે ભગવાનને પુછ્યું કે
મારો પ્રેમ…અને…તમારા પ્રેમમાં શું ફેર છે..
ભગવાને કીધુ….
‘પંખી હવામાં હોય એ મારો પ્રેમ’…અને ‘પાંજરામાં હોય એ તારો પ્રેમ’…!!!!…
શુભ રાત્રિ🌙”


“જિંદગી એવી ના જીવો કે લોકો “ફરિયાદ” કરે,
પણ એવી જીવો કે લોકો “ફરી યાદ” કરે
સંબંધો નથી બદલાતા પણ સંજોગો બદલાઈ છે,
ભીડ વચ્ચે જ્યારે સ્નેહીજન ની ખોટ વર્તાય છે,
ત્યારે જ કોઇના સંબંધની સાચી કિમત સમજાય છે. ”
HAPPY ANNIVERSARY🎂💏








“જનમદીવસ ની શુભેચ્છા…
આખુ વર્ષ તન, મન અને ધનથી સારુ રહયો
નવું વર્ષ સારુ નીવડે
જનમદીવસની ગણી ગણી શુભેચ્છા “🎂🎉🎂🎉


દરેક કામ આસાન થઈ જાય,
દરક કામમા સફળતા મળે,
બધા લોકો તંમને પ્રેમ કરે,
સુખમય જીવન વિતે,
આ મારી દુઆ છે દોસ્ત જરુર અસર કરસે..
જન્મદિન મુબારક હો … 🎁🎂


“બે મિનિટ પણ કોઈને હસાવી
શકોને તો, હસાવી દેજો ,

ખબર નહી કોણ કયુ દુ:ખ
છૂપાવીને જીવતુ હોય છે….

🌞 ​શુભ રાત્રી 🌞
👑 જય માતાજી 👑”








દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે…
🌞શુભ 🌞સવાર🌞
જય શ્રી કૃષ્ણ….


આંખો વર્ષી જાય છે કારણ વગર,
હૈયુ હરખાય જાય છે કારણ વગર,
જીવવાના તો લાખ કારણ છે,
પણ સ્વાસ અટકી જાય છે તમારા વગર
HAPPY ANNIVERSARY 🎊🎂🎁


“💕🎷 ઘણીવાર વ્યક્તિ ની સુંદરતા કરતાં..
સરળતા વધારે સ્પર્શી જાય છે..!
🌹શુભ રાત્રી🌹








તમારા હસવામા અને મારા હસવામા
ફેર શુ છે તમને ખબર છે ..?
તમે ખુશ થાઓ ત્યારે હસો છો ..
અમે તમને ખુશ થયેલા જોઇને હસીએ છીએ ..


“જીવન ક્યારેય દુઃખ નથી આપતું સાહેબ,
જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો દુઃખ આપે છે !!
💐🌺🙏સુપ્રભાતમ🙏🌺💐”


“આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક”
Happy Birth Day🎉🎂