શિક્ષક એક એવી વ્યક્તિ છે
જે હંમેશા દરેકને મદદ કરે છે
જ્ઞાન મેળવવા અને
જ્યારે તેઓ સમસ્યામા હોય ત્યારે
હંમેશા વિદ્યાર્થીઓની બાજુમાં રહે છે
મારા શિક્ષક બનવા બદલ આભાર…
🌀🌸🌸🌸🌀
વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી
વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !
જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર
શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી !
🌀🌸🌸🍀🌸🌸🌀
“સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
શુભ રાત્રી! શુભ સ્વપન્ન!? 🙂”