દોસ્તીનો રંગ એવો છે, જે ક્યારેય ફીકો પડતો નથી. સમય ભલે બદલાઈ જાય, મિત્રતા ક્યારેય બદલાતી નથી.
દોસ્તી કોઈ સ્વાર્થ નથી, એ તો દિલનો સંબંધ છે. જે એકવાર બની જાય, તે હંમેશા ખાસ રહે છે.
મિત્રતા કોઈ સ્વાર્થ નથી રાખતી, એ તો બસ પ્રેમથી જોડાયેલી હોય છે, સાચો મિત્ર જીવનમાં આવી જાય, તો ખુશીઓ પણ બમણી થઈ જાય છે।
મનને ગમે એવી પળો મળે, હૃદયને સ્પર્શે એવા સંબંધો મળે, જીવનને મહેકાવે એવી યાદો મળે; જન્મદિવસની દિલથી શુભકામનાઓ!
દરેક ક્ષણ ખુશીઓથી મહેકતી રહે; મનની દરેક ઈચ્છા પૂર્ણ થતી રહે; જીવનની સફર સુંદર બનતી રહે; જન્મદિવસની શુભકામનાઓ!
જિંદગીમાં હંમેશા કંઈક મેળવવાની જીદ રાખો, જે નસીબમાં નથી લખ્યું, એને પણ પોતાની મહેનતથી હાંસલ કરવાની હિંમત રાખો. શુભ સવાર
જીવનમાં પ્રેમની મહેક રહે, ચહેરા પર સ્મિતની ચમક રહે, હર પળ ખુશીઓની ઝલક રહે; જન્મદિવસની શુભકામનાઓ!
સમયને મિત્ર બનાવો, દુશ્મન નહીં, કારણ કે સમય સાથે ચાલશો તો જીવન સરળ લાગશે..!! સુપ્રભાત
આજની પળ થોડી વધુ ખાસ રહે, તમારા ચહેરાનું સ્મિત થોડું વધુ ખીલતું રહે, અને આ આખું વર્ષ યાદગાર બની રહે; જન્મદિવસની દિલથી શુભકામનાઓ!
જીવનને ગંભીરતાથી ઓછું અને આનંદથી વધુ જીવો, કારણ કે દરેક ક્ષણ ફરી પાછી આવતી નથી..!! શુભ સવાર