કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,
તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,
પણ જેને વસાવ્યા હતા આંખો માં,
તેજ જ વહી ગયા પાણી બની.
જેના દિલ પર વાગે છે એ આંખો થી નથી રોતા જે પોતાના નથી થયા એ કોઇના નથી થાતા સમય કાયમ એજ સિખવાડે છે સપના ટુટી જાય છે પણ પુરા નથી થાતા.. 😓😓😓
જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?😴😴
આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે, જેને દિવસના અજવાળા માં પણ, મારી યાદ નથી આવતી..😌😌
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.😌