જ્યારે સમય ખરાબ હોય, ત્યારે નાનો પથ્થર પણ ઘાવ દઈ જાય છે; અને જ્યારે નસીબ સાથ ન આપે, ત્યારે પોતાના પણ પારકા બની જાય છે.
જવાબો શોધતાં શોધતાં, સવાલ બની ગયા; જીવનને સમજવા નીકળ્યા, ને પોતાનાથી અજાણ બની ગયા.
જે સપનાં આંખે જોયાં, એ અધૂરાં રહી ગયાં; જીવનને ખુશ રાખતાં, અમે પોતે ક્યાંક ખોવાઈ ગયાં.
જે વ્યક્તિ તમને રડતા છોડી શકે એ વ્યક્તિ માટે તમે જીવ આપી દો તો પણ એને કોઈ ફરક નહીં પડે!!
એક દિવસ તમને પણ સમજાઈ જશે સાહેબ કે અમુક લોકો માટે તમે જીવ આપશો તો પણ બદલામાં તમને દુઃખ સિવાય બીજું કંઈ જ નહીં મળે!!
દિલમાં સાચવી રાખેલી વાતો, ક્યારેક આંખોમાં આવી જાય છે; જેને કહી ન શકાય કોઈને, એ જ સૌથી વધુ સતાવી જાય છે.
દિલે જેને સૌથી નજીક રાખ્યો, એ જ સૌથી દૂર નીકળી ગયો; અમે સંબંધ સાચવતા રહી ગયા, અને એ સંબંધથી જ નીકળી ગયો.