વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે,
માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી,
કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
વાત રાખી દિલ માં,
વાત કહી નાં શક્યા,
યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,
જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.
જો છોકરી કહે નફરત કરું છું તને,તો એનો મતલબ એ કે એ તમને બહુ પ્રેમ કરે છે પણ કોઈ કારણોસર કહી નથી શકતી !!
જો કોઈને પ્રેમ કરો છો તો થોડો વિશ્વાસ પણ કરી લેજો, કેમ કે બહાર બહુ લોકો છે જે તમને અલગ કરવામાં લાગેલા છે !!
એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ, જેના વગર એક મિનીટ ના રહેવાય એ જ સાચો પ્રેમ !!
મને એ સંબંધ આજે પણ મંજુર નથી, કે જેમાં તું તો છે પણ તારું દિલ નથી !!