માણસ અંદરથી જાગે એ જ સારી સવાર… બાકી કુદરતના ક્રમ મુજબ, દરરોજ રાત પછી સવાર તો થાય જ છે…!! સુપ્રભાત
સારા વિચારોની દિવસ શરૂ કરો, સારા કર્મોથી જીવન સાર્થક કરો દરેક પળને યાદગાર બનાવો, શુભ સવાર
દરેક સવાર એક નવું પાનું છે, તેને સારા કર્મોથી ભરી લો; જીવનને સાચા અર્થમાં જીવી લો, દરેક પળ ખુશીઓથી ભરી દો. શુભ સવાર.
ફૂલોની સુગંધ વાતાવરણ મહેકાવે, તાજી હવા મનને શાંતિ આપે; આ સવાર નવી આશા જગાવે, જીવનમાં ખુશીઓની પળો લાવે. શુભ સવાર