શુભ પ્રભાત

જિંદગીમાં હંમેશા કંઈક
મેળવવાની જીદ રાખો,
જે નસીબમાં નથી લખ્યું,
એને પણ પોતાની મહેનતથી
હાંસલ કરવાની હિંમત રાખો.
શુભ સવાર


સમયને મિત્ર બનાવો,
દુશ્મન નહીં,
કારણ કે
સમય સાથે ચાલશો
તો જીવન સરળ લાગશે..!!
સુપ્રભાત


જીવનને ગંભીરતાથી ઓછું
અને આનંદથી વધુ જીવો,
કારણ કે દરેક ક્ષણ ફરી
પાછી આવતી નથી..!!
શુભ સવાર








બે વાતોથી બચીને રહેવું…
1 – મારે કોઈ ની જરૂર નથી એવો અહંકાર
2 – બધા ને મારી જરૂર છે એવો વહેમ…!!
સુપ્રભાત


ઈશ્વર ને મંદિર કરતા
મનુષ્ય નું હૃદય વધારે ગમે છે.
કારણ
મંદિર માં માણસ નું ચાલે છે.
જ્યારે હૃદય માં, ઈશ્વર નું ચાલે છે.
સુપ્રભાત


નિષ્ફળતા મેળવ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે …
પરંતુ સફળતા મેળવ્યા પછી
નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ હોય છે.
શુભ સવાર








જિંદગી એટલે….
જરૂરિયાત અને જવાબદારીઓ
વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી
મનગમતી પળોનું સરવાળો..
શુભ સવાર!


વિશ્વાસને નિષ્ઠાપૂર્વક
નિભાવતા આવડવું જોઈએ.
બાકી, લાગણીઓનો લાભ લેતા તો
આપણી દુનિયાને આવડે છે !!
શુભ સવાર!


દિલથી કરેલી મદદ,
હદથી કરેલો પ્રેમ,અને
મુખેથી લીધેલું ભગવાન નું નામ
ક્યારેય વ્યર્થ નથી જતું.
સુપ્રભાત








જે કણની કિંમત જાણે છે
તે ધનવાન છે અને
જે ક્ષણની કિંમત જાણે છે
તે વિદ્વાન છે..!!
શુભ સવાર!


સવારની કિરણ મનને શાંતિ આપે,

પ્રભુની કૃપા જીવનમાં આનંદ લાવે;

આજનો દિવસ ખુશીઓથી પસાર થાય,
સુપ્રભાત