દશેરા

આવો, આ દશેરાએ એક સંકલ્પ કરીએ,

અંદરના દરેક દુર્ગુણને હરાવીને સારા

વિચારોને જીવનમાં સ્થાન આપીએ.


અસત્ય પર સત્યની, અધર્મ પર ધર્મની

અને અહંકાર પર સંસ્કારની જીત

— એ જ દશેરાનો સાચો સંદેશ.


મનમાં રામ રાખો, વિચારોમાં સત્ય રાખો

અને કર્મમાં ધર્મ રાખો —

જીવનનો દરેક દિવસ વિજયાદશમી બની જશે.








દશેરો શીખવે છે કે સત્ય અને

ધર્મની જીત અંતે હંમેશા થાય છે.


રાવણને નહીં, પોતાના અંદરના

અહંકારને હરાવીએ —

એ જ સાચા દશેરાની ઉજવણી.