દશેરા



















દશેરા એટલે
અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય પર ન્યાયનો વિજય,
અસત્ય પર સત્યનો વિજય,
વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ…


ભક્તિ અને શક્તિનો સમન્વય એટલે વિજયાદશમી,
વિરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર એટલે વિજયાદશમી,
આસુરી શક્તિ પર દૈવી શક્તિની ભવ્ય જીત એટલે વિજયાદશમી.
આપ સૌને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ…!