રંગ ભલે ગમે તેટલા હોય

રંગ ભલે ગમે તેટલા હોય

રંગ ભલે ગમે તેટલા હોય,

પણ જીવનનો સૌથી સુંદર રંગ છે

‘માણસાઈ’.

આ રંગ સદાય જળવાઈ રહે.