#WhatsApp જે ભાઇયૉ એ ગ્રુપ મા દાખલ થવા માટેની રજીસ્ટ્રેશન ફી હજુ સુધી ચૂકવી નથી
તેઓને તાકીદ કરવામાં આવે છે કે જલ્દી થી પોતાની ફી ચૂકવી દે,
કારણકે એડ્મીન ને 3 મહિનાથી પગાર આપ્યો નથી તો કકરાટ કરી મુક્યો છે.
ગ્રુપ નો ચોકીદાર રાખવાનો છે અને જાડું પોતુ માટે કામવાળી બાઈ રાખવી પડશે
એટ્લે હવે થી રજીસ્ટ્રેશન ફી મા ધરખમ વધારો થશે એટ્લે કકરાટ કરવો નહીં.
BPL નઁબર વાળા ને 50% ડિસ્કાઉન્ટ ની શક્યતાઓ છે….
😍😍😍😍