વહેલી સવાર ની ગુલાબી ઠંડીમા,

વહેલી સવાર ની ગુલાબી ઠંડીમા,

👈🏽🌺🌿
“વહેલી સવાર ની ગુલાબી ઠંડીમા,
ફૂલો ની રંગોલી સશોભિત થઇ,
ઉઘાડી આખો થી યાદ કર્યા તમને,
દિવસ ની શરૂઆત અલૌકિક થઈ
સુપ્રભાત.
“👈🏽🌺🌿