તું મળી હતી ગલીમાં ને ખરી કમાલ થઇ ગઈ,

તું મળી હતી ગલીમાં ને ખરી કમાલ થઇ ગઈ,

તું મળી હતી ગલીમાં ને ખરી કમાલ થઇ ગઈ,
અમે હાલચાલ પૂછ્યાં શરુ બોલચાલ થઇ ગઈ.
કદી લઈને પિચકારી, તું પલાળવા જો આવી,
તને રંગવા અમારી કવિતા ગુલાલ થઇ ગઈ.