“😊 જીવનમાં મુશ્કેલીઓતો અનેક હોય છે. પરંતુ, તે દરેકનો એક રસ્તો🛣 હોય છે. અને એ રસ્તો 🛣એને જ મળતો હોય છે કે જેનો ચહેરો સદાય હસતો😍 હોય છે….😊 🌞🌞સુપ્રભાત🌞🌞