સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,

સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,

🌿 🌿 🌿 🌿
સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,
એક સાથે ખૂલે છે,
એક સાથે બંધ થાય છે,
એક સાથે રોવે છે,
અને એક સાથે જ સુવે છે,
એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર…
🌿 🌿 🌿 🌿 🌿 🌿 🌿 🌿