ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે…

ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે…

“ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે… એટલે તું exam માં નહિ બેસી શકે …
છગન : કોઈ વાંધો નહિ ,આપણને કોઈ એવું અભિમાન નથી .. આપડે ઉભા ઉભા પરીક્ષા આપીશું .
😄😄😄😄”