ટીચર : ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને

ટીચર : ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને

“ટીચર : ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને
બહુ પ્રેમ કરે છે તેનું ઉદાહરણ આપો
ભૂરો : ઉપવાસ એક જણ કરે અને સાબુદાણા ની
ખીચડી આખું ઘર ખાય”😂😂😂