“તમે જયારે સફળતા ના પગથીયા ચડતા હો ત્યારે સામે મળતા માણસો ને જરૂર યાદ રાખો , karan k જયારે તમે એ જ સફળતા ની સીડી ઉતરતા હસો ત્યારે પણ તમને એ જરૂર સામે મળશે.” 🌴🌸🌸🌸🌴