“તમારી આજુબાજુ મા કોઈ ચા વાળા હોય તો તેને પ્રેમ થી બોલાવજો નક્કી નય ક્યારે મુખ્યમંત્રી કે વડા પ્રધાન બની જાય 😂😂😂
તામિલનાડુ ના નવા મુખ્ય મંત્રી પન્નીરસેલવમ ને પણ ચાની દુકાન હતી બોલો.
સાચે ‘ચા’ મા બોવ ઝાઝો સ્કોપ છે હો…
આટલું તો engineering માય નથી…”😆😆