તલવાર જરૂરી નથી વાર કરવા

તલવાર જરૂરી નથી વાર કરવા

તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે

ફરક માત્ર એટલોજ છે કે
તલવાર ઉઠીને વાર કરે છે
જયારે નઝર ઝુકી ને વાર કરે છે