સૌના હૈયે ઉઠશે ખુશીયોની તરંગ,

સૌના હૈયે ઉઠશે ખુશીયોની તરંગ,

“સૌના હૈયે ઉઠશે ખુશીયોની તરંગ,
આભમાં હશે રંગબેરંગી પતંગ,
“કાયપો છે” નો જામશે રંગ,
ચાલોને તહેવાર મનાવીએ આપણે સૌ એક સંગ”…
☘💮💮💮☘