સત્ય અને અસત્યની ટક્કર પથ્થર

સત્ય અને અસત્યની ટક્કર પથ્થર

સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે.
પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને
પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે છે.
🏵☘☘☘🏵