સંતા: જો તને કઈ થઇ ગયું તો હું પાગલ થઇ જઈશ બંતા: તું બીજા લગ્ન તો નહિ કરે ને? સંતા: પાગલનો શું ભરોસો.. એ તો કઈ પણ કરી શકે!!! 😂😂😂😂😂😂