સંતા – હું વિચારી રહ્યા છું કે લગ્ન કરી લઉં અને ઘરવાળી લઇ આવું ..

સંતા – હું વિચારી રહ્યા છું કે લગ્ન કરી લઉં અને ઘરવાળી લઇ આવું ..

સંતા – હું વિચારી રહ્યા છું કે લગ્ન કરી લઉં અને ઘરવાળી લઇ આવું ..
બંતા- કેમ ઘરથી હાથ ધોવું છે કે શું ?
સંતા- એમાં ઘરથી હાથ ધોવાની વાત ક્યાંથી આવી ?
બંતા- એ ઘર વેચી નાખશે તો ઘરથી તો હાથ ધોવું પડશે ને !
સંતા – પણ એ ઘર કેમ વેચશે ?
કેમ ફૂલવાળી ફૂલ વેચે છે . શાકવાળી શાક વેચે છે
તો ઘરવાળી ઘર નહી વેચે !!!!!
😂😂😂