સંતા તેનાં પડોશીનાં ઘરે જઇને બોલ્યો- આજે સવારે તમારા કૂતરાએ મારી ચોપડી ફાડી નાંખી…

પડોશી- હું હમણાં જ એને સીધો કરૂં છું…
સંતા- રહેવા દે ભાઇ, મેં એને સજા આપી દીધી છે
પડોશી- કેવી રીતે?
સંતાઃ મેં એના કટોરામાંનુ દૂધ પી લીધું…..
😂😂😂😂😂😂