સમય ના વહેણ માં સમાઈ ના જતા,

સમય ના વહેણ માં સમાઈ ના જતા,

સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા..☺☺☺