🍁”સાચા સંબંધ ની સુંદરતા એક બીજાની ભૂલો સહન કરવામાં જ છે.. કારણકે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જીંદગી એકલા જ રહી જશો…”🍁