રંગ બદલતી આ દુનિયામાં

રંગ બદલતી આ દુનિયામાં

“રંગ બદલતી આ દુનિયામાં
સંજોગો અને સમય ક્યારે
બદલાય કંઈ નક્કી નથી,
એનુ…ઉદાહરણ
ભગવાન “”શ્રીરામ””
સાંજે રાજગાદી પર બેસવાનું
હતું ત્યારે…
સવારે વનવાસ જવું પડ્યું..!
🌹💐શુભ સવાર 🌹💐”