પ્રેમ માણસ ને કરો

પ્રેમ માણસ ને કરો

🦋👉 પ્રેમ માણસ ને કરો
તેની “”આદતો”” ને નહીં…..
“”ક્રોધિત”” તેની વાતો થી થાવ પણ તેનાથી નહીં…..
“”ભૂલી જાવ”” તેની ખામીઓ પણ તેને નહીં…… કારણ કે
“”સંબંધો”” થી વધીને કંઈ પણ નથી.
🙏🏽 🙏🏽 🌹🙏🏽 🙏🏽
દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને અંત એક અનુભવથી.!
*_સુપ્રભાત……જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹