પરેડમાં પીછે મૂડ બોલતાંજ પહેલી

પરેડમાં પીછે મૂડ બોલતાંજ પહેલી

પરેડમાં પીછે મૂડ બોલતાંજ પહેલી વ્યક્તિ છેલ્લી અને છેલ્લી વ્યક્તિ પહેલા નંબર ઉપર આવી જાય છે !!!
જીવનમાં ક્યારેય આગળ હોવાનો ઘમંડ અને છેલ્લે હોવાનો અફસોસ ન રાખો !!!
ખબર નથી ક્યારે જિંદગી બોલી દે: પીછે મૂડ…
🙏🏻શુભ સવાર🙏🏻