✍ નખ વધે તો ફકત નખ જ કપાય છે, “”આંગળિઓ”” નહીં…. તેમ “”સંબંધમાં”” કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, “”સંબંધ”” ને નહીં…. શુભ સવાર💐💐…. 😊હંમેશા હસતાં રહો…😊