યાદો ના પાના

યાદો ના પાના

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..✍🏻
🌹સુપ્રભાત🌹
 💐જય શ્રી કૃષ્ણ💐