🌻🍃🎶🌺🍂🌺🎶🍃🌻
☕ મંઝિલ મળે નહી ત્યાં શુધી �વ્યક્તિએ હિંમત ના હારવી જોઈએ કારણકે, પહાડ માંથી નીકળેલ નદી એ આજ સુધી રસ્તામાં કોઈને પુછ્યું નથી કે એ ભાઈ ! હજી સમંદર કેટલો દુર છે . 💐 🌞શુભ – સવાર🌞 💐 🙏🏻જય શ્રીકૃષ્ણ 🙏🏻 ☕