પ્રેમની પતંગ ઊડાડજો… નફરતના પેચ કાપજો… દોરી જેટલો સંબંધ લંબાવજો… ઉત્તરાયણ આવી રહી છે, મિત્રો ! દિલથી એને વધાવજો…