🌿🌸🌸🌸🌸🌿
કુદરત કામ કરે છે એ નક્કી છે…
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે….
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે….
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં…
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં…
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં….
શુભ🌞સવાર
🌿🌸🌸🌸🌸🌿