જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો, એ જ કૃષ્ણ વાંસળી બે હાથે પકડે છે. બસ આ જ ફરક છે “”પરાક્રમ”” અને “”પ્રેમ”” માં.!! 😍😍 💓શુભ♡♡સવાર 💓