ખોબો ભરીને વહાલ મોકલુ છું, દોસ્તી ના થોડા સવાલ મોક્લુ છું, ગમ બધા રહેવા દિધા છે મારી પાસે, તમને દરેક પળ ખુશાલી મોક્લુ છું… Happy Teddy Day🐻