“ખાવું હકનું ભલે ઝેર હોય, ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય, રહેવું ગામમાં ભલે ઘર ના હોય, કુટુંબમાં સાથે રહેવું ભલે વેર હોય.” 🍁🌾🌾🌾🍁