🌀🌼🌼🌼🌼🌀 કેટકેટલુ માણસ.. તારા પગે પડતુ હશે. તુ હોય જો ટોચે તો.. ત્યાંય એ ચડતુ હશે. તોયે ક્યાં પંહોચે છે હે પ્રભુ તારા સુધી શુ ગુરુત્વાકર્ષણ.. પ્રાર્થના નેય નડતુ હશે ?…… શુભ સવાર…. 🌀🌼🌼🌼🌼🌀