“”કર્મ””નુ અભિમાન રાખો “”પૈસા””નુ નહી, ફળો નો રાજા કેરી છે, છતા,… કિલો મા વેચાય છે… જ્યારે,… શ્રીફળ નંગ મા વેચાય છે..!! સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે….. ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ….. 🙏સુપ્રભાત🙏