જયારે પિતા પુત્રને કઈ આપે છે

જયારે પિતા પુત્રને કઈ આપે છે

જયારે પિતા પુત્રને કઈ આપે છે ત્યારે બંને ખુશ થાય છે,
પરંતુ જયારે પુત્ર પિતાને કઈ આપે છે ત્યારે બંનેના આંખમાંથી આંસુ સરી પડે છે (ખુશીના આંસુ).
🌴🌸🌸🌸🌴