“જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?

“જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?

જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..
એને બહેન કહેવાય ..
રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!