જગત સમજે કે ના સમજે તમે સમજી જાઓ સાહેબ, જીતના બે જ માર્ગ છે કાં તો ખમી જાઓ અને કાં તો નમી જાઓ !! 💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐