ઘરનાં દરવાજા પર ઘોડાની ” નાળ ”
“ઘરનાં દરવાજા પર ઘોડાની ” નાળ ” લગાવાથી સફળતા નથી મળતી સાહેબ …….
સફળતા મેળવવા તો આપણાં પગ નીચે ઘોડાની ” નાળ ” લગાવી પડે અને
રાત દિવસ લક્ષ પાછળ દોડવું પડે ત્યારે સફળતા મળે.
અંધ વિશ્વાસ ભગાવો….
આત્મ વિશ્વાસ જગાવો….”
💐☘💐☘💐