જી.એસ.ટી ૨૮%

જી.એસ.ટી ૨૮%

100 પતંગ લૂંટસો તો તેમાંથી ૨૮ પતંગ સરકાર માં જમાં કરાવવા પડશે.

જી.એસ.ટી. ૨૮ % :
જો તમારો પતંગ ભૂલથી પણ બેન્ક ની ઉપરથી ઉડશે તો તમારા ખાતામાંથી ઓટોમેટીક ૧૦૦ રૂપિયા કપાઇ જશે.

#આરબીઆઈ

આતો ખાલી તમને કીધું
ઘરનું ગ્રૂપ છે એટલે 😜
આધાર કાર્ડ જો ધાબા સાથે કનેક્ટ નહીં કરેલ હોય તો પવન નહીં આવે
😜😜😜😜